Best Offer On iPhone 13 ની ડિમાન્ડ ખુબ જ વધેલી છે. જો તમે પણ આઈફોન 13 લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે Amazon Great Indian Festival ની ડીલમાં તમને iPhone 13 ઘણી ઓછી કિંમતમાં મળી રહ્યો છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગો છો તો આ ખાસ ડીલને ચેક કરી શકો છો. આ લિસ્ટમાં તમને iPhone 13 ના 128GB અને 256GB વેરિએન્ટ આપવામાં આવી રહ્યા છે. Amazon Big Sale માં તમને આઈફોન 13 પર શાનદાર ઓફર્સ મળી રહી છે. જો તમે એસબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ્સથી શોપિંગ કરો છો તો તમને 10 ટકા સુધીનું ઈન્સ્ટેંટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે, જેથી તમે તેણે 40,249 રૂપિયામાં મેળવી શકો છો. આ ડીલમાં એક્સચેંજ બોનસની સાથે નો કોસ્ટ ઈએમઆઈનો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. Apple iPhone 13 (128GB) - Midnight: મિડનાઈટ કલરમાં મળી રહેલા આઈફોન 13 ઘણો ટોપ ક્વોલિટીવાળો છે. આ કલરના આઈફોનને યૂઝર્સ સૌથી વધુ પસંદ કરે છે. તેમાં 128જીબીનો સ્ટોરેજ પણ મળી રહ્યો છે. જો તમે લેટેસ્ટ અને શાનદાર લુકવાળો સ્માર્ટફોન લેવા માંગો છો, તો આ તમારા માટે ઘણો સ્માર્ટ આઈફોન બની શકે છે. આ આઈઓએસ 14ની સાથે આવી રહ્યો છે. તેની 6.1 ઈંચની સ્ક્રીન પણ ઘણી શાનદાર છે. Apple iPhone 13 (256GB) - Starlight: જો તમે તમારી માટે સારા સ્ટોરેજ સાથેનો iPhone મેળવવા માંગો છો, તો આ Apple iPhone 13 બેસ્ટ છે. આ iPhone માં મળી રહેલા 256GB સ્ટોરેજ કાફી છે. તેનો સ્ટાર લાઇટ કલર પણ ઘણો સારો છે. આ iPhoneને પણ 4.5 સ્ટારનું યુઝર રેટિંગ મળ્યું છે. તેના CPUની 3.2GHz ની સ્પીડ પણ એકદમ ફાસ્ટ છે, જેના કારણે તમે સ્મૂધ પરફોર્મન્સ મેળવી શકો છો. Apple iPhone 13 (256 GB) - Green: આ Top Selling iPhone 13 ને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમાં ઉપલબ્ધ 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે પણ ખૂબ જ કમાલની છે. શ્રેષ્ઠ વિડિયો અનુભવ માટે આ આઇફોન વીડિયોની અંદર સિનેમેટિક મોડ અને શાનદાર ડેપ્થ ઓફ ફીલ્ડ પણ આપે છે. તેની પ્રોસેસિંગ ચિપસેટ પણ એકદમ સુપરફાસ્ટ છે. એમેઝોન ગ્રેટ સેલમાં આ iPhone પર 22% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. Apple iPhone 13 (128GB) - (Product) RED: લાલ રંગમાં મળી રહેલા આ iPhone 13 ઓફરની ખૂબ જ ડિમાન્ડમાં રહે છે. તેનો રેડ કલર વેરિઅન્ટ 'પ્રોડક્ટ રેડ'ના નામથી વધુ ફેમસ છે. જો તમે પણ આ ટ્રેન્ડી iPhone મેળવવા માંગો છો, તો તમે તેને Amazon Sale 2024 થી 40% સુધીના જંગી ડિસ્કાઉન્ટ પર મેળવી શકો છો. આ 128GB સ્ટોરેજમાં ઉપલબ્ધ છે. વધુ બચત માટે તમે બેંક ઓફર્સ ચેક કરી શકો છો. Apple iPhone 13 (128GB) - Pink: જો તમે તમારી મહિલા પાર્ટનરને Apple iPhone 13 128GB ગિફ્ટ કરવાનું વિચારી રહ્યાં છો, તો આ તમારા માટે ખૂબ સારું હોઈ શકે છે. તમારી મહિલા પાર્ટનરને આ iPhoneનો ગુલાબી રંગ સૌથી વધુ ગમશે. તે એડવાન્સ ડ્યુઅલ કેમેરા સિસ્ટમની સાથે આવી રહ્યો છે, જેમાં 12 એમપીનો વાઈડ અને અલ્ટ્રા વાઈડ કેમેરા પણ આપવામાં આવી રહ્યા છે. તેના કેમેરામાં નાઈટ મોડ પણ ઉપલબ્ધ છે. તેની મદદથી તમે 4K ડોલ્બી વિઝન રેકોર્ડિંગ કરી શકો છો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
સંજીવ ખન્ના બનશે દેશના આગામી ચીફ જસ્ટિસ! CJI ચંદ્રચૂડે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
October 17, 2024White Hair: સફેદ વાળને કાળા કરી દેશે ડુંગળીની છાલ, જાણી લો ઉપયોગ કરવાની સરળ રીત
October 17, 2024What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
જબરું સાહસ! હવે સાપને પણ મોઢાથી CPR આપતા મળ્યું નવું જીવતદાન, VIDEO જોઈ રૂવાડા ઉભા થશે!
GUJARATI
- by Sarkai Info
- October 16, 2024
આજ રાતથી 3 રાશિઓનું ખુલશે ભાગ્ય, લક્ષ્મીમાતા કરશે માલામાલ! અકલ્પનીય લાભ થશે!
GUJARATI
- by Sarkai Info
- October 16, 2024
IND Vs NZ: આ શું.. રોહિત શર્મા-ગૌતમ ગંભીર વચ્ચે મતભેદ? જાણો અચાનક કેમ થવા લાગી વાતો
GUJARATI
- by Sarkai Info
- October 16, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.