Indian Premier League 2025 માટે મેગા ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઈઝી ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ લગભગ તૈયાર કરી લીધી છે. બધા ચાહકો પોતપોતાની ટીમના ખેલાડીઓ વિશે જાણવા માંગે છે, કયા ખેલાડીની હરાજી થસે અને કયા ખેલાડીઓને ટીમો રિટૈન કરશે. ચાલો જાણીએ કે 10 ટીમો દ્વારા કયા ખેલાડીઓને જાળવી શકાય છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શું મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે. શું રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે કે પછી ટીમથી અલગ થઈ જશે. ચાહકો ગુરુવારે એટલે કે 31 ઓક્ટોબરે સાંજે 4:30 વાગ્યા પછી રીટેન્શન લિસ્ટ જાણી શકશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી પહેલાં રીટેન્શન સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ બંને જોઈ શકાય છે. આ પણ વાંચોઃ મુંબઈમાં દાવ પર હશે ટીમ ઈન્ડિયાની 'આબરૂ', ઈતિહાસ રચવાની નજીક ન્યૂઝીલેન્ડ IPL 2025માં આ ખેલાડીઓ થઈ શકે છે રિટેન ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, એમએસ ધોની, ડેવોન કોનવે અને મથિશા પથિરાના. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડી. કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને હર્ષિત રાણા. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અભિષેક પોરેલ. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) શુભમન ગિલ, રાશિદ ખાન લખનૌ સુપરજાયન્ટ્સ (Lucknow Super Giants) નિકોલસ પુરન, મયંક યાદવ. પંજાબ કિંગ્સ ઇલેવન (Punjab Kings XI) શશાંક સિંહ, આશુતોષ શર્મા. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાત સરકારે બોર્ડની પરીક્ષાના નિયમમાં કર્યો મોટો બદલાવ, હવે બદલી શકાશે ગ્રૂપ
December 24, 2024મોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો જોવા મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે...
December 24, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
Alum and coconut oil: ફટકડી અને નાળિયેર તેલથી ત્વચા પર આવશે ગ્લો અને વાળ થશે કાળા, આ રીતે કરો ઉપયોગ
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Gond Laddu: શિયાળામાં રોજ ખાઈ લો 1 લાડુ, ઠંડીમાં બીમાર નહીં પડો, એકદમ સરળ છે રીત
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.