Year Ender 2024: Ipl 2024 ની આ સીઝન ક્રિકેટફેન્સ માટે રોમાંચકારી રહી. માર્ચ 2024 થી મે મહિના સુધી ચાલેલી આ સિઝનમાં બે મહિના સુધી જબરદસ્ત એક્શન જોવા મળી. આ વર્ષે ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ એક દાયકા પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર હતા. ફાઇનલમાં તેમણે સનરાઈઝ હૈદરાબાદની ટીમને હરાવી હતી. આ વર્ષે કલકત્તા નાઈટ રાઈડર્સે 10 વર્ષ પછી આઈપીએલની ટ્રોફી જીતી. ટ્રોફી જીતવામાં ટીમનો ગેમ પ્લે, શ્રેયસ ઐયરનું નેતૃત્વ સફળ સાબિત થયું. આ પણ વાંચો: White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ બીજી તરફ સનરાઈઝ હૈદરાબાદે આખી ટુર્નામેન્ટમાં પોતાની એટેકિંગ બલ્લેબાઝીથી લોકોને પ્રભાવિત કર્યા. સનરાઈઝ હૈદરાબાદ આઠ વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યું પરંતુ કલકત્તા નાઈટ રાઈડર્સ સામે આ ટીમ હારી ગઈ. Ipl 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પર્ફોર્મન્સ નિરાશાજનક રહ્યું. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન આ વખતે હાર્દિક પંડ્યા હતા. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. મુંબઈ ઇન્ડિયન ટીમ તેના છેલ્લા વર્ષના પ્રદર્શન પર ખરી ન ઉતરી અને તે પ્લે ઓફ સુધી પણ ન પહોંચી શકી. આ પણ વાંચો: શિયાળામાં વધારે ફાટવા લાગે સ્કિન તો અજમાવો આ ઘરેલુ નુસખા, મિનિટોમાં ખીલી જશે ત્વચા Ipl 2024 માં કેટલાક યુવા ખેલાડીઓ તેમના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે છવાઈ ગયા હતા. આ યુવા ખેલાડીમાં રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલ, પંજાબ કિંગ્સ ટીમના પ્રભ સિમરન સિંહનો સમાવેશ થાય છે આ સિવાય અભિષેક શર્મા ipl 2024 માં છવાઈ ગયો કારણ કે આ ખેલાડીએ ipl માં સૌથી વધુ છગ્ગા લગાવવાનો અને 500 થી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાત સરકારે બોર્ડની પરીક્ષાના નિયમમાં કર્યો મોટો બદલાવ, હવે બદલી શકાશે ગ્રૂપ
December 24, 2024મોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો જોવા મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે...
December 24, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
Alum and coconut oil: ફટકડી અને નાળિયેર તેલથી ત્વચા પર આવશે ગ્લો અને વાળ થશે કાળા, આ રીતે કરો ઉપયોગ
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Gond Laddu: શિયાળામાં રોજ ખાઈ લો 1 લાડુ, ઠંડીમાં બીમાર નહીં પડો, એકદમ સરળ છે રીત
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.