GUJARATI

Normal SIM VS e-SIM: નોર્મલ સિમ અને e-SIM માં શું ફર્ક હોય છે? જાણો બેમાંથી કયું છે સારું

આજકાલ સ્માર્ટફોનમાં નોર્મલ સિમ કાર્ડની સાથે સાથે e-SIMનો ઓપ્શન પણ આવી ગયો છે. સૌથી વધુ કંપનીઓ ઈ-સીમ તરફ શિફ્ટ થઈ રહી છે. ઘણા લોકો ઈ-સીમનો ઉપયોગ કરવા લાગ્યા છે, જ્યારે અમુક લોકો હજું પણ આ ટેક્નોલોજીથી અજાણ છે. લોકોના મનમાં આ વાતને લઈને કન્ફ્યૂઝન રહે છે કે કયું સીમ સારું રહે છે. નોર્મલ સીમ અને e-SIM માંથી કયું સારું છે, આ જાણવા માટે આવો તમને બન્ને વિશે જણાવીએ... નોર્મલ સિમ કાર્ડ ઈ-સિમ (Electronic SIM) કયું સિમ છે યોગ્ય વિકલ્પ? સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.