Moon Phases 2025: શું તમે જાણવા માંગો છે કે આવતા વર્ષે જ્યારે તમારો જન્મદિવ આવશે ત્યારે તે રાતે આકાશમાં ચંદ્ર કેવો દેખાશે? જો જવાબ હા છે તો કોઈ અન્ય જગ્યાએ દિમાગ લગાવવાની જરૂર નથી. અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA એટલે 'નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન'એ પૂરું આયોજન કરી દીધું છે. લૂનર રિકોનિસેન્સ ઓર્બિટર (LRO)ના ડેટાની મદદથી NASAએ 2025માં ચંદ્રમાના ચરણોનું એનિમેશન તૈયાર કર્યું છે. તેની મદદથી તમે જોઈ શકશો કે 2025માં ક્યા દિવસે, ક્યા સમય પર ચંદ્રમા કિસ રૂપમાં જોવા મળશે. એનિમેશન બનાવવા માટે LROના ડેટાનો ઉપયોગ કરાયો 90sના દાયકાની હિન્દી ફિલ્મોમાં એક ગીત છે 'ચાંદ સે પર્દા કીજિએ.... પરંતુ NASA તમને કહી રહ્યું છે કે ચંદ્રને ઢાંકવાની જરૂર નથી, તેને ખુલ્લેઆમ નિહારવાની જરૂર છે. નાસાનું LRO 2009થી આવું જ કરી રહ્યું છે. ચંદ્રમાની પરિક્રમા કરતી વખતે LROએ ચંદ્રને ખૂબ જ ડિટેલથી જોયો છે. તેથી તો ચંદ્રમાના વિવિધ ચરણોનું એનિમેશન બનાવવા માટે LROના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. What will the Moon look like on your birthday? With data from our Lunar Reconnaissance Orbiter, we’ve created a detailed animation that will let you see what phase the Moon will be in on your special day – or any other day in 2025. pic.twitter.com/BpyrqSy7Rg — NASA (@NASA) December 4, 2024 ICCની મિટિંગ રખાઈ મોકૂફ... હવે આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ પર લાગશે વિરામ? NASAએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, 'ચંદ્રમાં હંમેશા આપણને એક જ ચહેરો રજૂ કરે છે, પરંતુ બરાબર એક જ ચહેરો નથી. તેની ભ્રમણકક્ષાના ઝુકાવ અને આકારને કારણે આપણે એક મહિના દરમિયાન ચંદ્રને થોડા અલગ ખૂણાઓથી જોઈ શકીએ છીએ. જ્યારે એક મહિનાને 24 સેકન્ડમાં કન્પ્રેસ કરવામાં આવે છે. જેમ કે આ એનિમેશનમાં છે, તો ચંદ્ર વિશે આપણો બદલાતો દૃષ્ટિકોણ તેને ડગમગતો દેખાય છે. આ ડગમગાહટને લિબ્રેશન કહેવાય છે. વિટામિન B12ની કમી હોય તો ખાવો આ 5 લીલી શાકભાજી, 21 દિવસમાં વધી જશે લેવલ સતત બદલાતો રહે છે ચંદ્રનો નજારો ચંદ્રનો આકાર આપણી નજરમાં સતત બદલાતો રહે છે. એવું ચંદ્રનું પૃથ્વીની પરિક્રમા કરતા સમયે સૂર્યના બદલાતા કોણને કારણે થાય છે. આ માસિક ચક્ર સૂર્યાસ્ત પછી તરત જ પશ્ચિમમાં જોવા મળતું અર્ધચંદ્રાકાર ચંદ્ર સાથે શરૂ થાય છે. પ્રથમ ક્વાર્ટર સુધીમાં ચંદ્ર સૂર્યાસ્તના સમયે આકાશમાં ઊંચો હોય છે અને મધ્યરાત્રિની આસપાસ અસ્ત થાય છે. પૂર્ણ ચંદ્ર સૂર્યાસ્ત સમયે ઉગે છે અને મધ્યરાત્રિએ આકાશમાં ઊંચો હોય છે. ત્રીજા ક્વાર્ટરનો ચંદ્ર ઘણીવાર સૂર્યોદય પછી લાંબા સમય સુધી દિવસના પ્રકાશવાળા પશ્ચિમ આકાશમાં સ્પષ્ટપણે દેખાય છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો, કોઈની રજૂઆત ગાંધીનગર ના આવે', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
December 20, 2024ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમની વસતી!
December 20, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
એક નહિ, બે મહાસંકટમાંથી દુનિયાને બચાવશે પ્રાચીન મુસ્લિમ ટેકનિક, વૈજ્ઞાનિકો પણ માની ગયા
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી, રસ્તા પર વીતાવી હતી રાતો
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.