Worlds Most Dangerous Hotel: જ્યારે કેટલાક લોકો એવા છે જેઓ સાહસનો અનુભવ કરવા માટે વિશ્વમાં અનન્ય હોટેલ રૂમ બુક કરે છે. આજે અમે તમને ફ્રાઈંગ પેન ટાવર હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ખતરનાક છે. આ હોટલની નીચે ખતરનાક શાર્ક શિકારની શોધમાં રહે છે. દરિયા કિનારે રોમાંચક અનુભવ દરિયા કિનારે હોટેલમાં રહેવું અને રેસ્ટોરન્ટમાં જમવું એ ઘણા લોકોનું સપનું હોય છે. પરંતુ જો તમે દરિયા કિનારા પર રોમાંચક અનુભવ શોધી રહ્યા છો, તો ફ્રાઈંગ પેન ટાવર તમારા માટે યોગ્ય સ્થળ છે. આ હોટેલ નોર્થ કેરોલિનાના કિનારેથી 34 માઈલ દૂર સ્થિત છે અને પ્રકૃતિની ખૂબ નજીક છે. અહીં તમારે શાર્ક જેવા ખતરનાક જીવોનો સામનો કરવો પડી શકે છે. આગામી અઠવાડિયામાં શેરબજારમાં કેવી રહેશે હિલચાલ! આ 5 ફેક્ટર્સ જાણીને કરજો રોકાણ માત્ર હેલિકોપ્ટર દ્વારા જ પહોંચી શકાય છે હોટેલ સુધી ફ્રાઈંગ પેન ટાવર સુધી પહોંચવા માટે કોઈ રોડ કે બોટની સુવિધા નથી. આ સ્થળે હેલિકોપ્ટર દ્વારા જ પહોંચી શકાય છે. આ હોટેલ અગાઉ કોસ્ટ ગાર્ડ લાઇટ સ્ટેશન તરીકે સેવા આપતી હતી, પરંતુ હવે તેને એડવેન્ચર પ્રેમીઓ માટે એક ખાસ હોટેલમાં બનાવવામાં આવી છે. એડવેન્ચર અને પ્રવૃતિઓની અહીં રહીને તમે ખૂબ નજીકથી સમુદ્રનો નજારો જોઈ શકો છો અને ઘણી રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો. હેલિકોપ્ટર હેલિપેડ પર ઉતર્યા પછી તમે સ્નોર્કલિંગ, ફિશિંગ અને ઇકો-ફ્રેન્ડલી ગોલ્ફ જેવી રોમાંચક રમતોમાં ભાગ લઈ શકો છો. દરેક પ્રવૃત્તિ તમને નવો અનુભવ આપે છે. ગજલક્ષ્મી રાજયોગથી ચમકશે આ 6 રાશિની કિસ્મત, 2025માં મળશે રાજા જેવું સુખ-ઐશ્વર્ય સંરક્ષણ પ્રોજેક્ટનો ભાગ ફ્રાઈંગ પેન ટાવર માત્ર એક હોટલ નથી, તે એક સંરક્ષણ પ્રોજેક્ટનો પણ એક ભાગ છે. જે લોકો અહીં રોકાય છે તેઓ માત્ર આનંદ જ નથી કરતા પરંતુ આ અદ્ભુત સ્થળના સંરક્ષણમાં પણ યોગદાન આપી શકે છે. આ સ્થળ રોમાંચ પ્રેમીઓ માટે એક સપનું છે, પરંતુ તે જોખમને સ્વીકારનારાઓ માટે પણ છે. હોટેલનો ઇતિહાસ અને આધુનિક રૂપ 2010માં રિચાર્ડ નીલ આ ટાવરને કોસ્ટ ગાર્ડ લાઇટ સ્ટેશનથી હોટેલ બનાવવામાં આવી હતી. ત્યારથી આ સ્થળ એડવેન્ચર પ્રેમીઓમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયું છે. અહીં એક વોટરફોઈલ કેમેરા સેટઅપ અને હેલિપેડ પણ છે, જે લાઈવ ફૂટેજ બતાવવાનું કામ કરે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો, કોઈની રજૂઆત ગાંધીનગર ના આવે', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
December 20, 2024ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમની વસતી!
December 20, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
એક નહિ, બે મહાસંકટમાંથી દુનિયાને બચાવશે પ્રાચીન મુસ્લિમ ટેકનિક, વૈજ્ઞાનિકો પણ માની ગયા
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી, રસ્તા પર વીતાવી હતી રાતો
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.