Lottery Winner: વેકફીલ્ડના એક કપલ અમાંડા અને ગ્રાહમ નીલ્ડ જેઓને 2013માં નેશનલ લોટરથી £6.6 મિલિયન જીતા હતા, હવે અમે અમારા પાંચ બેડરૂમના ઘરને નાનું કરવાનું વિચારી રહ્યા છીએ. તેમની પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં, તેમણે સ્વીકાર્યું કે તેમની લાઈફસ્ટાઈલ એક સામાન્ય માણસ જેવી છે. કેટલાક લોકોનું તો કહેવું છે કે આ તો ગરીબીમાં રહેવા મજબૂર છે. જો કે, તેમની લાઈફમાં એટલો બદલાવ નથી આવ્યો જેટલી લોકોને ઉમ્મીદ કરે છે. બંનેની આર્થિક સ્થિતિ પહેલા ખરાબ હતી, પરંતુ લોટરીમાંથી મળેલી આ મોટી રકમને બદલે તેમના જીવનને બદલવાને બદલે તેઓએ તેમનું સાદા જીવનમાં ફીટ છે. લોટરીથી કરોડપતિ બનેલા કપલનું જીવન 59 વર્ષીય અમાંડાએ ડેલી સ્ટાર સાથે વાત કરતા જણાવ્યું કે "તે ખૂબ જ વિચિત્ર છે, કારણ કે જ્યારે અમે લોટરી જીતવાના સપના જોતા હતા, ત્યારે હું ગ્રાહમને કહેતી હતી કે હું સીધી પેરિસમાં ખરીદી કરવા જઈશ અથવા બીજા દિવસે હું કાર અને ઘર ખરીદીશ. પણ જ્યારે અમે જીતી ગયા, ત્યારે મને આ બધી વસ્તુઓ જોઈતી ન હતી. અમાંડા અને ગ્રેહામ બન્ને અગાઉ કાર્પેટ ફેક્ટરીમાં કામ કરતા હતા અને આર્થિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, જ્યારે તેમને આ મોટું ઇનામ મળ્યું. તેમની લોટરી જીત્યાના દિવસે તેઓ કારના બૂટના સેલમાંથી પાછા ફર્યા હતા, જ્યાં તેઓ તેમનો સામાન વેચતા હતા, જેથી તેઓ અમાંડાના માતા-પિતા સાથે રહેવા જઈ શકે અને તેમની સંભાળ લઈ શકે. અહીંની યુવતીઓ શોધી રહી છે ભાડા પર બોયફ્રેન્ડ! માત્ર 2 નાની-નાની શરતો કરવી પડશે પૂરી માત્ર ખર્ચમાં કર્યા સામાન્ય ફેરફારો લોટરીમાંથી જીતેલી રકમને તેઓએ નિવૃત્ત થવાની અને એક બંગલો બનાવવાની તક હતી, જેમાં એક અલગ જોડાણ પણ હતું, જેથી તેઓ તેમના માતા-પિતા સાથે સમય વિતાવી શકે, જેઓ બાદમાં મૃત્યુ પામ્યા. અમાંડાએ જણાવ્યું કે, "પૈસાછી જે સૌથી સારુ થયું, તે એ હતી કે અમને નિવૃત્ત થવાની મંજૂરી મળી અને અમે 2014માં એક બંગલો ખરીદી શક્યા, જેના કારણે અમને મારા માતાપિતા સાથે સમય પસાર કરવાની તક મળી. તેમની લોટરી જીત્યા બાદ બન્નેએ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા જે સ્થાનિક રજિસ્ટ્રી ઓફિસમાં થયા હતા અને ત્યારબાદ તેમના રગ્બી ક્લબમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તેમની નવી સંપત્તિ હોવા છતાં તેમનો ખર્ચ ખૂબ જ સરળ રહ્યો. અમાંડાએ જણાવ્યું કે, તે હજી પણ ફેમિલી હોલીડે પર સાઈપ્રસ જાય છે અને સારા સોદાની શોધ કરે છે. મોંઘવારીમાં થયો ઘટાડો, RBI માટે રાહતના સમાચાર... જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ સસ્તી અમાન્ડાએ કહ્યું કે, "અમે હજી પણ સૌથી સારો સોદો શોધીએ છીએ. મારા પતિ યોર્કશાયરના છે, તેથી જો કોઈ સારો સોદો હોય તો તે જરૂર લેશે." તેણીએ એમ પણ કહ્યું કે, "હું હજારો પાઉન્ડના ડિઝાઈનર કપડાં ખરીદતી નથી... જો મને કોઈ સ્વેટર ગમે અને તેની કિંમત £30 હોય, તો હું તે ખરીદીશ, પરંતુ જો તેની કિંમત £300 હશે, તો હું તે ખરીદીશ નહીં." સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો, કોઈની રજૂઆત ગાંધીનગર ના આવે', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
December 20, 2024ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમની વસતી!
December 20, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
એક નહિ, બે મહાસંકટમાંથી દુનિયાને બચાવશે પ્રાચીન મુસ્લિમ ટેકનિક, વૈજ્ઞાનિકો પણ માની ગયા
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી, રસ્તા પર વીતાવી હતી રાતો
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.