Gaurav Khanna: રુપાલી ગાંગુલીની સીરિયલ અનુપમા છોડીને ઘણા કલાકારો નીકળી ગયા છે. આ લિસ્ટમાં અનુજ કપાડિયા એટલે કે ગૌરવ ખન્નાનું નામ પણ આવે છે. આ શોને ગૌરવ ખન્નાએ અલવિદા કહી દીધો છે. પરંતુ ગૌરવ ખન્નાના ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. કેમકે ગૌરવ ખન્ના ટુંક સમયમાં ટીવી સ્ક્રીન પર જોવા મળશે. આ પણ વાંચો: કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે ગૌરવ ખન્ના એક નવા શોથી ટીવી પર વાપસી કરશે તેવી ચર્ચાઓ છે. આ શો ફરાહ ખાનનો હશે જેમાં ગૌરવ ખન્ના અલગ જ અંદાજમાં જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર ગૌરવ ખન્ના જે શોમાં જોવા મળશે તે રિયાલિટી શો હશે જેમાં તે પોતાની કુકિંગ સ્કિલ્સ ટ્રાય કરશે. આ શો છે સેલિબ્રિટી માસ્ટર શેફ. આ શોનું પહેલું કંફર્મ નામ ગૌરવ ખન્ના છે. આ પણ વાંચો: બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ આ શો માટે ગૌરવ ખન્નાનું નામ કંફર્મ હોવાનું સામે આવ્યું છે. આ શોમાં અન્ય નામની પણ ચર્ચા છે. જેમકે નાગિન શો ફેમ તેજસ્વી પ્રકાશ, દીપિકા કક્કડ ઈબ્રાહિમ, ચંદન પ્રભાકર, ઉષા અને રાજીવ અદતિયા પણ આ શોમાં જોવા મળશે તેવી ચર્ચા છે. જો કે આ નામોની પુષ્ટિ કરવામાં આવતી નથી. આ પણ વાંચો: બચ્ચન, કપૂર કે ખાન નહીં... આ છે બોલીવુડનો સૌથી અમીર પરિવાર, 10,000 કરોડની છે નેટવર્થ માસ્ટર શેફ સીઝન 9 ને લઈ લોકો પણ આતુર છે. આ શોમાં જજ ફરાહ ખાન હશે, સાથે જ રણવીર બરાર અને વિકાસ ખન્ના પણ આ શોમાં જજ હશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો, કોઈની રજૂઆત ગાંધીનગર ના આવે', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
December 20, 2024ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમની વસતી!
December 20, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
એક નહિ, બે મહાસંકટમાંથી દુનિયાને બચાવશે પ્રાચીન મુસ્લિમ ટેકનિક, વૈજ્ઞાનિકો પણ માની ગયા
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી, રસ્તા પર વીતાવી હતી રાતો
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.