GUJARATI

અવકાશમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સના પાછા ફરવા અંગે આવ્યા ચિંતાના સમાચાર

Sunita Williams : યુએસ સ્પેસ એજન્સીના એક અધિકારીએ કહ્યું છે કે નાસાએ જે વિકલ્પો પર વિચાર કર્યો છે તેમાંથી એક એવો છે કે આ બંનેને ફેબ્રુઆરી 2025 સુધીમાં અવકાશમાંથી પાછા લાવી શકાય. વાસ્તવમાં, જો આ વિકલ્પ લાગુ કરવામાં આવે છે, તો નાસા સ્ટારલાઇનરનો ઉપયોગ કરવાને બદલે એલોન મસ્કના સ્પેસએક્સ દ્વારા બંનેને પરત કરવાની ખાતરી કરશે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના અવકાશમાંથી પાછા ફરવાની રાહ વધી રહી છે, પરંતુ નાસા દ્વારા આપવામાં આવેલી માહિતીએ મોટો આંચકો આપ્યો છે. આ બંને 5 જૂને બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં 13 દિવસના સ્પેસ મિશન પર ગયા હતા, પરંતુ 2 મહિના પછી પણ તેઓ પાછા ફર્યા નથી. નાસા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી બંને અવકાશયાત્રીઓને પરત લાવવા માટે સ્ટારલાઇનર સિવાય અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. તેથી, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની વાપસી માટે અમારે હજુ થોડા મહિના રાહ જોવી પડશે. બાયોડેટા નહિ, પરંતું જન્મકુંડળી જોઈને નોકરી આપે છે ટોચની IT કંપની NASA એ વાપસીના પ્લાન પર શું કહ્યું નાસાએ મોડી રાતે માહિતી આપી કે, તેણે સ્ટારલાઈનર અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયન્સ અને બુલ વિલ્મોરના અંતરિક્ષથી પરત આવવા માટે વિચાર કર્યાં છે. મીડિયા સાથે વાતચીતમાં અમેરિકન અંતરીક્ષ એજન્સીએ કહ્યું કે, NASA એ જે વિકલ્પો પર વિચાર કર્યો છે, તેમાંથી એક વિકલ્પ એવો છે, જે ફેબ્રુઆરી 2025 સુધી બંનેને અંતરિક્ષમાંથી પરત લાવી શકાશે. હકીકતમાં, જો આ વિકલ્પ પર કામ થાય છેતો નાસા સ્ટારલાઈનનો ઉપયોગ ન કરીને એલમ મસ્કની સ્પેસએક્સના માધ્યમથી બંનેની વાપસી નક્કી કરાવશે. કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે નાસાનો પહેલો વિકલ્પ બૂચ અને સુનિતાને સ્ટારલાઇનર દ્વારા પાછા લાવવાનો છે. પરંતુ જો આ શક્ય ન હોય તો અમારી પાસે બીજા ઘણા વિકલ્પો છે. સ્ટીવ સ્ટિચે કહ્યું છે કે નાસા સ્પેસએક્સ સાથે ક્રૂ 9ને સ્પેસ મિશન પર મોકલવા માટે કામ કરી રહ્યું છે, તેથી અમારો પ્રયાસ છે કે જો જરૂર પડશે તો અમે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને ક્રૂ 9માં સામેલ કરીશું. ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબર શું સુનીતા વિલિયમ્સ 2025માં પાછા આવશે? ક્રૂ 9 નો ઉલ્લેખ કરીને, નાસાના અધિકારીએ જણાવ્યું છે કે નાસાએ બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવા માટે શું રણનીતિ બનાવી છે. તેણે કહ્યું છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને 2025 સુધીમાં પરત લાવવાનો છે. સ્ટીવ સ્ટીચે કહ્યું છે કે ક્રૂ 9 માટે અમે અહીંથી માત્ર બે અવકાશયાત્રીઓ મોકલીશું, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ક્રૂ 9ના ભાગ રૂપે અવકાશમાં જશે. સ્ટેશન પર કામ કરશે અને ત્યારબાદ ચારેય અવકાશયાત્રીઓને ફેબ્રુઆરી 2025 સુધીમાં પરત લાવવામાં આવશે. જો કે, તેણે કહ્યું છે કે નાસાએ હજી સુધી આ યોજનાને મંજૂરી આપી નથી, ફક્ત તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ખરેખર, નાસાએ મંગળવારે સ્પેસએક્સ ક્રૂ 9 મિશનમાં વિલંબની જાહેરાત કરી હતી, આ મિશન આ મહિને રવાના થવાનું હતું પરંતુ હવે તેને 25 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ક્રૂ 9 મિશન દ્વારા 4 અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવનાર છે. આ મિશન સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ અને ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવનાર છે. ગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશે સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.