NEWS

જાણવા જેવું: બ્લેક મેજીક કરનારા લોકો એવુ તે શું કરે છે કે લોકો તેમનાથી ડરી જાય છે, જાણો આ રહસ્ય

તાંત્રિક (Tantrik) અને અધોરી (Aghori) એવું તો શું કરે છે? બ્લેક મેજિકનું નામ સાભળતા જ દરેકના મનમાં એક ડર આવી જાય છે. ગુજરાતી સમાચાર / ન્યૂઝ / ધર્મભક્તિ / જાણવા જેવું: બ્લેક મેજીક કરનારા લોકો એવુ તે શું કરે છે કે લોકો તેમનાથી ડરી જાય છે, જાણો આ રહસ્ય જાણવા જેવું: બ્લેક મેજીક કરનારા લોકો એવુ તે શું કરે છે કે લોકો તેમનાથી ડરી જાય છે, જાણો આ રહસ્ય તાંત્રિક (Tantrik) અને અધોરી (Aghori) એવું તો શું કરે છે? બ્લેક મેજિકનું નામ સાભળતા જ દરેકના મનમાં એક ડર આવી જાય છે. Black Magic: આપણે ફિલ્મોમાં અથવા તો ટીવી સિરીયલમાં બ્લેક મેજિક કરતા લોકોને જોયા છે, પરંતુ જ્યારે સાચેમાં બ્લેક મેજિકનું નામ સાંભળતા જ દરેકના મનમાં એક ડર આવી જાય છે. લોકો બ્લેક મેજિકથી આટલા કેમ ડરે છે. આ તાંત્રિક (Tantrik) અને અધોરી (Aghori) એવું તો શું કરે છે? વધુ વાંચો … 1-MIN READ Gujarati ahmedabad,Gujarat Last Updated : July 26, 2024, 11:58 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Pratik Chauhan સંબંધિત સમાચાર બ્લેક મેજિક નકારાત્મક ઉર્જા છે જે વ્યક્તિના મન અને મગજ પર એટલી ઊંડી અસર કરે છે કે વ્યક્તિ સાચા-ખરાબની સમજ ભૂલી જાય છે અને અનૈતિક કાર્ય કરવા લાગે છે. તંત્ર શાસ્ત્ર પ્રમાણે જો વ્યક્તિના જીવનમાં સતત ધનની ખોટ, માનસિક તણાવ, ડર કે દરેક સમયે ઉદાસ રહેતો હોય તો તેને નકારાત્મક ઉર્જાનો સંકેત માનવામાં આવે છે. તંત્ર શાસ્ત્ર પ્રમાણે જે લોકો બ્લેક મેજિક કરે છે તે એક ખાસ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જે આ પ્રક્રિયા દરમિયાન તેઓ જે લોટ અથવા કપડાનું પૂતળું બનાવે છે, તેમાં વિવિધ વિચિત્ર સામગ્રીઓથી જીવન ઉમેરે છે અને પછી પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જો તમને એવું લાગે કે ઘરમાં નકારાત્મક ઉર્જા છે તો પીળી સરસવ, ગુગળ, લોબાન અને ગાયનું ઘી મિક્સ કરીને ધૂપ કરો. સૂર્યાસ્ત સમયે આ ધૂપને ગાયના છાણ પર ચઢાવીને કરવો જોઈએ. શાસ્ત્રો પ્રમાણે જે લોકો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેમના ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. હિંદુ ધર્મ પ્રમાણે જે લોકો ભગવાન શિવની પૂજા કરે છે તેમના પર પણ ક્યારેય દુષ્ટ શક્તિઓનો પ્રભાવ નથી પડી શકતો. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: bhakti , black magic , Dharm , dharm bhakti news , Life18 , Religion News , Religion18 First Published : July 26, 2024, 11:37 pm IST વધુ વાંચો None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.