NEWS

જન્માષ્ટમી 2024 : દ્વારકા, ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

જન્માષ્ટમી 2024 : દ્વારકા, ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા Devbhoomi Dwarka News : દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે કૃષ્ણ ભક્તોમાં અનેરા થનગનાટ સાથે ભગવાન શ્રીકૃષ્ણના 5251મો જન્મોત્સવને લઈને દ્વારાકાના મંદિરમાં ઉજવણી. હાલમાં દ્વારકામાં કૃષ્ણ ભક્તો કૃષ્ણ ભક્તિમાં રંગાયા છે અને ભગવાનને ખાસ ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો છે. વરસાદી માહોલની વચ્ચે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે અને મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મૂળૂ બેરાએ દ્વારાકાધીશન જન્મોત્સવના દર્શનના કર્યા. તુલસીશ્યામ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા ભક્તોમાં ભારે ઉત્સાહ ગીર સોમનાથના અતિ પૌરાણિક શ્યામ ભગવાનના તુલસીશ્યામ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, લોકો દૂર દૂરથી આ ઉત્સવ મનાવવામાં આવે છે. હાલ વરસાદની સિઝન હોવાના કારણે લોકો ઓછા આવી રહ્યા છે. પરંતુ આ ઉત્સવ મનાવવા માટે અનેક શ્રદ્ધાળુઓ તુલસીશ્યામ પહોંચ્યા છે, કૃષ્ણ જન્મ અને મટકી ફોડનો ઉત્સવ આસ્થાભેર ઉજવવામાં આવ્યો છે. પૂજારી સહિત શ્રદ્ધાળુઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપતા જણાવ્યું કે આ આસ્થાનું પ્રતીક છે, અમે દર વર્ષે અહીંયા કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે આવીએ છીએ અને લોકોની ભીડ ખૂબ જ જોવા મળતી હોય છે. ગુજરાતી સમાચાર / ન્યૂઝ / દ્વારકા / જન્માષ્ટમી 2024 : દ્વારકા, ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા જન્માષ્ટમી 2024 : દ્વારકા, ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા જન્માષ્ટમી 2024 : દ્વારકા, ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. વધુ વાંચો … 1-MIN READ Gujarati ahmedabad,ahmedabad,Gujarat Last Updated : August 27, 2024, 0:09 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Pratik Chauhan સંબંધિત સમાચાર Devbhoomi Dwarka News : દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે કૃષ્ણ ભક્તોમાં અનેરા થનગનાટ સાથે ભગવાન શ્રીકૃષ્ણના 5251મો જન્મોત્સવને લઈને દ્વારાકાના મંદિરમાં ઉજવણી. હાલમાં દ્વારકામાં કૃષ્ણ ભક્તો કૃષ્ણ ભક્તિમાં રંગાયા છે અને ભગવાનને ખાસ ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો છે. વરસાદી માહોલની વચ્ચે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે અને મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મૂળૂ બેરાએ દ્વારાકાધીશન જન્મોત્સવના દર્શનના કર્યા. જાહેરાત તુલસીશ્યામ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા ભક્તોમાં ભારે ઉત્સાહ ગીર સોમનાથના અતિ પૌરાણિક શ્યામ ભગવાનના તુલસીશ્યામ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, લોકો દૂર દૂરથી આ ઉત્સવ મનાવવામાં આવે છે. હાલ વરસાદની સિઝન હોવાના કારણે લોકો ઓછા આવી રહ્યા છે. પરંતુ આ ઉત્સવ મનાવવા માટે અનેક શ્રદ્ધાળુઓ તુલસીશ્યામ પહોંચ્યા છે, કૃષ્ણ જન્મ અને મટકી ફોડનો ઉત્સવ આસ્થાભેર ઉજવવામાં આવ્યો છે. પૂજારી સહિત શ્રદ્ધાળુઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપતા જણાવ્યું કે આ આસ્થાનું પ્રતીક છે, અમે દર વર્ષે અહીંયા કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે આવીએ છીએ અને લોકોની ભીડ ખૂબ જ જોવા મળતી હોય છે. જાહેરાત Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: devbhumi dwarka , dwarka , Gujarat News , happy janmashtami , Janmashtami , Krishna Janmashtami First Published : August 27, 2024, 0:09 am IST વધુ વાંચો None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.