Image Source : X Bollywood News: ઓટીટી દર્શકો દર અઠવાડિયે કોઇને કોઇ શાનદાર અને ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ જોવાની રાહ જોતા હોય છે. હોરર ફિલ્મો અને કોમેડી, પોલિટિકલ ડ્રામા હોય કે ફેમિલી ડ્રામા આ દરેક મુવી અને સીરિઝ તમને ઓટીટી પર જોવા મળી શકે છે. જો કે આ ક્રેઝ હવે વધી રહ્યો છે. તો આજે અમે તમારી માટે સાઉથની એક ફિલ્મને લઇને આવ્યા છે જેની ડરામણાં ક્લાઇમેક્સ જોઇને તમારો પરસેવો છૂટી જશે. આટલું જ નહીં 18 વર્ષથી નાના અને ઘરડાં લોકો આ ફિલ્મ એકલાં જોવાની હિંમ્મત ના કરતાં. આ પણ વાંચો: બોક્સ ઓફિસ પર સરકટાનો આતંક, દુનિયાભરમાં ‘સ્ત્રી 2’ એ કરી જોરદાર કમાણી બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી, દરેક હોરર ફિલ્મો અને વેબ સીરિઝ તમે જોઇ હશે, પરંતુ આજે અમે જે સાઉથ ફિલ્મ વિશે વાત કરી રહ્યાં છે એ કંઇક અલગ છે. નામ સાંભળતાની સાથે તમારું મગજ કામ કરવાનું બંધ કરી દેશે. તો અમે વાત કરી રહ્યાં છીએ સોહમ શાહ સ્ટારર ‘તુમ્બાડ’ ની જે એક ફોકલોર હોરર ફિલ્મ છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી આ ફિલ્મને ઓટીટી પર લોકો ખૂબ પસંદ કરી રહ્યાં હતા. જો કે આ ફિલ્મ હવે ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં અભિનેતા સોહમ શાહે વિનાયક નામનાં એક વ્યક્તિની ભૂમિકા નિભાવી છે જે લાલચું અને બહાદુર હોય છે. આ ફિલ્મનું ક્લાઇમેકસ જોઇને તમારી આંખો ફાટી જશે. આ પણ વાંચો: ‘સ્ત્રી’ માં એક્ટિંગ કર્યા પછી ડિપ્રેશનનો શિકાર બન્યો હતો અભિષેક બેનર્જી, જાણો અજાણી વાતો તુમ્બાડની કહાની 1900 નાં દશકની છે. આ ફિલ્મમાં વિનાયક કેટલાંક દશકોની પછી એમનાં પૈતૃક ગામમાં પાછા ફરે છે અને ત્યાં એક ભયાનક જૂનાં કિલ્લામાં છુપાયેલા ખજાના માટે આવે છે. એમનો ઇરાદો એવો હોય છે કે હું એટલી બધી વસ્તુ લૂંટી લઉ કે મારી આવનારી પેઢી પણ કમાયા વગર આરામથી જિંદગી જીવી શકે. આમ, તમને જણાવી દઇએ કે આ ફિલ્મનાં શૂટ દરમિયાન મેકર્સને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ માટે ફિલ્મનું શૂટિંગ પૂરું થતા 6 વર્ષ લાગ્યા હતા. 5 કરોડનાં લો બજેટમાં બનેલી આ ફિલ્મએ માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં, પરંતુ ઓટીટી પર પણ ધૂમ મચાવી દીધી હતી. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
-
- August 27, 2024
-
- August 27, 2024
-
- August 27, 2024
Featured News
Latest From This Week
સુરતમાં ડબલ મર્ડરની ઘટના, પતિએ પેરોલ પર જેલમાંથી છૂટી પત્ની અને પ્રેમીની કરી હત્યા
NEWS
- by Sarkai Info
- August 26, 2024
સાગા મોટા ભાઈએ જ નાના ભાઈને પતાવી દીધો, હત્યાનું કારણ જાણી પોલીસ ચકરાવે ચડી
NEWS
- by Sarkai Info
- August 26, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.