દરેક ભારતીયોના ઘરમાં સવારમાં સૌથી પહેલા ચા બનાવવાની પરંપરા છે. ચા વિના લોકોના દિવસની શરુઆત થતી નથી. જો કે આ પેટ સાથે જોડાયેલી કેટલીય સમસ્યાઓનું કારણ બને છે. પણ તેમ છતાં લોકોને ચા પીવાની આદત છે. લોકોનું માનવું છે કે, ચાથી દિવસભરનો તણાવ દૂર થઈ જાય છે. પણ ડાયટિશિયનનું માનવું છે કે જો આપ ચા પીવાની રીતને જાણી લેશો તો તે આપને કોઈ નુકસાન થશે નહીં. આવો જાણીએ તેને ટેસ્ટી અને હેલ્દી બનાવવાની રીત… ડાયટિશિયન સ્વાતિ બિશ્નોઈના જણાવ્યા અનુસાર, જો આપ ચામાં થોડું મીઠું નાખી દેશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. એટલું જ નહીં આપના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મીઠાવાળી ચાથી ગળાની ખરાશ ઓછી થશે. તેમાં એન્ટી ઈંન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ગળાની સમસ્યામાંથી રાહત આપે છે. મીઠાવાળી ચામાં રહેલા સોડિયમ કફને પાતળો કરવામાં મદદ કરે છે, જેનાથી ખાંસીમાં રાહત મળે છે. આ ઉપરાંત તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ શરીરને ઊર્જા આપવામાં મદદ કરશે અને થાક દૂર કરશે. મીઠાવાળી ચા પીવાથી આપની પાચન શક્તિ મજબૂત થશે અને ગેસ્ટ્રિક સમસ્યાઓને ઓછી કરશે. જો આપ વારંવાર તાવ અથવા શરદીથી પીડિત છે તો આ મીઠાવાળી ચા આપના માટે ખૂબ જ ફાયદાકારક છે. સૌથી પહેલા તપેલીમાં પાણી ગરમ કરો ખાંડ, આદુ અને દૂધને નાખીને સારી રીતે પકાવી લો ત્યાર બાદ તેમાં થોડું મીઠું નાખી અને છેલ્લા ચા પત્તી નાખીને ઢાંકી દો આયુર્વેદિક રીતે ચામાં ચા પત્તીને છેલ્લે નાખવી જોઈએ અને ગેસ બંધ કરી દેવો જોઈએ હવે આપ તેને ગરમ ગરમ કપમાં સર્વ કરી તેને એન્જોય કરી શકશો None
Popular Tags:
Share This Post:
What’s New
તમને ખબર છે કે કેવી રીતે ઉજવાય છે નાતાલ? ફાધરે જણાવી ઉજવણીની સાચી રીત
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચકાયા, 71 હજાર મણ આવક નોંધાઈ
- By Sarkai Info
- December 20, 2024
Featured News
Latest From This Week
મોંઘવારી તો જુઓ સાહેબ! રેસ્ટોરન્ટમાં એક પ્લેટ ખાવા માટે આપવા પડે છે નોટોના બંડલના બંડલ!
NEWS
- by Sarkai Info
- December 20, 2024
WTC Final: જો પાકિસ્તાન સાથ આપે તો, WTC પોઇન્ટ ટેબલમાં ટોપ પર હશે ભારત, જાણો કઈ રીતે?
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.
Popular News
Top Picks
Oscar 2025: હજુ પણ આશા છે! ગુનીત મોંગાની 'અનુજા' ઓસ્કારમાં થઈ શોર્ટલિસ્ટ
- December 20, 2024