NEWS

છોકરીએ તો ભારે કરી, પબ્લિક ટોઈલેટમાં જઈને એવું કામ કર્યું, સફાઈકર્મી ભણાવ્યો એવો પાઠ કે ક્યારેય નહીં ભૂલે!

સાફ સફાઈ પસંદ કરતા લોકોને ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મોલથી લઈને ઓફિસમાં આવા લોકોને ઘણી વખત ટોઈલેટ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ગંદકી કરવામાં મજા આવતી હોય છે. આજે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં એક છોકરી પબ્લિક ટોઈલેટમાં જઈને ગંદા કામ કરતી હોય છે. તે છોકરી વારંવાર ટોઈલેટમાં રહેલા અરીસાને પોતાની લિપસ્ટિકથી ગંદો કરવા લાગે છે. આવું કરીને પછી તે બેશરમની જેમ હસતા હસતા ત્યાંથી બહાર નીકળી જાય છે. આ થવાથી બાથરૂમ સાફસફાઈ કરનારા સફાઈકર્મીને મુશ્કેલી વધી જતી હતી. ત્યારે સફાઈકર્મચારીએ છોકરાએ તે છોકરીને એવો તે પાઠ ભણાવ્યો કે તે જીવનભર તેને નહીં ભૂલે. જોકે આ વીડિયો માત્ર સોશિયલ મેસેજ આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલ આ વીડિયો ઉમેશ જયસ્વાલે શેર (Umesh Jaiswal) કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ક્યારેય ફરીથી આવું ન કરતા.’ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવી છોકરી બાથરૂમમાંથી બહાર આવે છે, સફાઈ કામદાર છોકરો અંદર જાય છે. છોકરી બેશરમની જેમ હસતી હોય છે, પરંતુ સફાઈ કરનાર છોકરો ટેન્શનમાં આવી જાય છે. છોકરીએ પોતાના લિપસ્ટિક લગાવેલા હોઠથી આખા બાથરૂમના અરીસાને કિસ કરીને ભરી દીધો છે. છોકરો ટેન્શનમાં આવી જાય છે. તે છોકરો કોઈ પણ રીતે ફરીથી અરીસો સાફ કરે છે. પરંતુ છોકરી બીજા દિવસે પણ તે આવું ફરીવાર કરે છે. છોકરો ફરીથી કાચ સાફ કરે છે. પરંતુ સફાઈ કરતા છોકરાએ છોકરીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે, છોકરી બાથરૂમમાં પ્રવેશતા જ તે લિપસ્ટિક લગાવે છે અને અરીસાને કિસ કરે છે, ત્યારે જ સફાઈ કામદાર છોકરો ત્યાં આવી જાય છે. પછી છોકરાએ તે છોકરીને એવો પાઠ ભણાવ્યો કે તે જોવા જેવો હતો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.