કિડનીમાં તકલીફ થઇ શકે છે. Health care: અનેક લોકોને સિંકમાં એઠા વાસણો મૂકવાની આદત હોય છે. તમારી આ આદત તમને અનેક બીમારીઓનો શિકાર બનાવી શકે છે. સિંકમાં પડેલાં એઠા અને ગંદા વાસણો પર સાલ-મોનેલા, લિસ્ટીરિયા અને ઇ-કોલી બેક્ટેરિયા થાય છે જે વાસણ ધોયા પછી ખતમ થતા નથી. આમ, ખરાબ પરિણામ ત્યારે આવે છે જ્યારે તમે આ વાસણોમાં જમવાનું પીરસો છો. આ બેક્ટેરિયા ખાતી વખતે પેટમાં જાય છે. આટલું જ નહીં એનું કામ પણ બહુ ઘાતક હોય છે. આ પણ વાંચો: ચહેરા પર લગાવો આ લીલો પાઉડર, 40 વર્ષે પણ નહીં દેખાય વધતી ઉંમરની અસર જે લોકો પહેલાંથી બીમાર છે, જેમની ઇમ્યુનિટી નબળી છે, જે મહિલાઓ માતા બનવાની છે એમનાં માટે આ બેક્ટેરિયા ખતરનાક સાબિત થઈ શકે છે. આ કારણે વધારે બીમાર પડી શકે છે. આ કારણે વોમિટિંગ, પેટમાં દુખાવો, ડાયેરિયા તેમજ ડાયજેશનની સમસ્યા થઈ શકે છે. આ કન્ડિશન સીરિયસ થવા પર ગર્ભપાત અને કિડની પર પણ અસર કરી શકે છે. આમ, આ બેક્ટેરિયા કિડની ફેલ પણ કરી શકે છે. આ માટે તમે ક્યારેય પણ એઠા વાસણોને રાખી મૂકશો નહીં. એઠા વાસણો બાળકોની હેલ્થ પર પણ નુકસાન કરે છે. આટલું જ નહીં, શાસ્ત્રો અનુસાર પણ એઠા વાસણો મૂકવા જોઈએ નહીં. આ પણ વાંચો: બારીમાંથી ઠંડો પવન બહુ આવે છે? તો આ દેશી જુગાડ કરો, રૂમ ગરમ રહેશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાત્રે તમે એઠા વાસણો મૂકો છો તો આ કારણે અધિપત્ય ગ્રહ મંગળ નારાજ થઈ જાય છે. આ ઘરમાં દુઃખનું કારણ બની શકે છે. રાત્રે તમે એઠા વાસણો મૂકો છો તો ચંદ્રમા અને શનિ પણ નારાજ થઈ શકે છે. આ આર્થિક હાનિનું કારણ પણ બની શકે છે. આમ કરવાથી માનસિક સ્ટ્રેસ પણ વધી શકે છે. ધર્મમાં પણ સાફ-સફાઈ પર વધારે જોર આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે તમે એઠા વાસણો મૂકી રાખો છો તો આર્થિક હાનિનું કારણ પણ બની શકે છે. આ માટે રાત્રે એઠા વાસણ મૂકશો નહીં. આ સાથે ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાઈ શકે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None
Popular Tags:
Share This Post:
What’s New
તમને ખબર છે કે કેવી રીતે ઉજવાય છે નાતાલ? ફાધરે જણાવી ઉજવણીની સાચી રીત
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચકાયા, 71 હજાર મણ આવક નોંધાઈ
- By Sarkai Info
- December 20, 2024
Featured News
Latest From This Week
મોંઘવારી તો જુઓ સાહેબ! રેસ્ટોરન્ટમાં એક પ્લેટ ખાવા માટે આપવા પડે છે નોટોના બંડલના બંડલ!
NEWS
- by Sarkai Info
- December 20, 2024
WTC Final: જો પાકિસ્તાન સાથ આપે તો, WTC પોઇન્ટ ટેબલમાં ટોપ પર હશે ભારત, જાણો કઈ રીતે?
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.
Popular News
Top Picks
Oscar 2025: હજુ પણ આશા છે! ગુનીત મોંગાની 'અનુજા' ઓસ્કારમાં થઈ શોર્ટલિસ્ટ
- December 20, 2024