વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતની ગણતરી શરૂ થઈ ગઈ છે. જે પહેલું પરિણામ સામે આવ્યું છે, તે ખૂબ જ ચોંકાવનારું છે. આ પહેલા પરિણામથી એ જાહેર થાય છે કે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે કેવી કાંટાની ટક્કર છે. હકીકતમાં જોઈએ તો, ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલ નોચમાં 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા વોટની ગણતરીમાં એક રસપ્રદ વળાંક આવ્યો છે. અહીં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પ્રમુખ ઉમેદવારોની વચ્ચે વોટમાં સમાનતા જોવા મળી રહી છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 3-3 વોટ વહેંચાયા છે. જે ડિક્સવિલ નોચના ઇતિહાસમાં ટ્રમ્પ માટે સૌથી વધારે વોટ છે. 2016માં ડિક્સવિલ નોચમાં ટ્રમ્પને ફક્ત 2 વોટ મળ્યા હતા. જ્યારે હિલેરી ક્લિન્ટનને 4 વોટ મળ્યા હતા. તો વળી 2020માં જો બાઈડેને ટ્રમ્પને 5-0થી હરાવ્યા હતા. આ નાના એવા ગામમાં થયેલી વોટની ગણતરી આમ તો રાષ્ટ્રીય ચૂંટણી માટે એક પ્રારંભિક સંકેત માનવામાં આવે છે. જોકે તેનો પ્રભાવ વધારે હોતો નથી. પણ તેમ છતાં એક રસપ્રદ ટેન્ડેન્સી જોવા મળી રહી છે. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને તેના હરીફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વ્હાઇટ હાઉસની રેસ અભૂતપૂર્વ રહી છે. ગુજરાતી સમાચાર / ન્યૂઝ / દેશવિદેશ / US Elections Result: અમેરિકાની ચૂંટણીનું પ્રથમ રિઝલ્ટ આવી ગયું, ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર US Elections Result: અમેરિકાની ચૂંટણીનું પ્રથમ રિઝલ્ટ આવી ગયું, ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલ નોચમાં 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા વોટની ગણતરીમાં એક રસપ્રદ વળાંક આવ્યો છે. અહીં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પ્રમુખ ઉમેદવારોની વચ્ચે વોટમાં સમાનતા જોવા મળી રહી છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 3-3 વોટ વહેંચાયા છે. જે ડિક્સવિલ નોચના ઇતિહાસમાં ટ્રમ્પ માટે સૌથી વધારે વોટ છે. વધુ વાંચો … 1-MIN READ Gujarati Last Updated : November 5, 2024, 5:54 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Pravin Makwana સંબંધિત સમાચાર વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતની ગણતરી શરૂ થઈ ગઈ છે. જે પહેલું પરિણામ સામે આવ્યું છે, તે ખૂબ જ ચોંકાવનારું છે. આ પહેલા પરિણામથી એ જાહેર થાય છે કે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે કેવી કાંટાની ટક્કર છે. હકીકતમાં જોઈએ તો, ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલ નોચમાં 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા વોટની ગણતરીમાં એક રસપ્રદ વળાંક આવ્યો છે. અહીં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પ્રમુખ ઉમેદવારોની વચ્ચે વોટમાં સમાનતા જોવા મળી રહી છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 3-3 વોટ વહેંચાયા છે. જે ડિક્સવિલ નોચના ઇતિહાસમાં ટ્રમ્પ માટે સૌથી વધારે વોટ છે. જાહેરાત 2016માં ડિક્સવિલ નોચમાં ટ્રમ્પને ફક્ત 2 વોટ મળ્યા હતા. જ્યારે હિલેરી ક્લિન્ટનને 4 વોટ મળ્યા હતા. તો વળી 2020માં જો બાઈડેને ટ્રમ્પને 5-0થી હરાવ્યા હતા. આ નાના એવા ગામમાં થયેલી વોટની ગણતરી આમ તો રાષ્ટ્રીય ચૂંટણી માટે એક પ્રારંભિક સંકેત માનવામાં આવે છે. જોકે તેનો પ્રભાવ વધારે હોતો નથી. પણ તેમ છતાં એક રસપ્રદ ટેન્ડેન્સી જોવા મળી રહી છે. જાહેરાત અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને તેના હરીફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વ્હાઇટ હાઉસની રેસ અભૂતપૂર્વ રહી છે. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: donald trump , Kamla Harris , united states of america First Published : November 5, 2024, 5:54 pm IST વધુ વાંચો None
Popular Tags:
Share This Post:
લેખિત પરીક્ષા આપ્યા વગર NTPCની સરકારી નોકરી! બસ હોવી જોઈએ આ યોગ્યતા
- by Sarkai Info
- December 24, 2024
એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં ખાવાનું પેક કરો છો તો સાવધાન, જાણો નહીં તો હેલ્થને થશે ભયંકર નુકસાન
December 24, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 24, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
તમને ખબર છે કે કેવી રીતે ઉજવાય છે નાતાલ? ફાધરે જણાવી ઉજવણીની સાચી રીત
- By Sarkai Info
- December 20, 2024
Featured News
આ ભાઈના ઘરની બાલકનીમાં રોજ ભરાય છે પક્ષીઓની સભા, 250થી વધુ પોપટ બને છે મહેમાન
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
લેખિત પરીક્ષા વગર ONGCમાં નોકરીની તક, જો આ લાયકાત હોય તો ફટાફટ કરો અરજી, મળશે શાનદાર પગાર
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.