મહેસાણા: સમગ્ર ગુજરાત રાજ્યના શાકભાજી માર્કેટયાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. શિયાળુ શાકભાજીના પાકની ક્વોલિટી અને આવક વધી છે . આવક વધતા મોટેભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે, કેટલાક શાકભાજી એવા છે, જેમાં ભાવ વધારો પણ નોંધાયો છે. આ શાકભાજીના ભાવમાં રૂ.10થી લઈને રૂ.20 સુધીનો વધારો-ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે. માર્કેટ યાર્ડમાં શિયાળુ શાકભાજીની આવકમાં વધારો થતા રિટેલ માર્કેટમાં પણ તેમની આવક વધી છે. જાણો આજે રિટેલ બજારમાં શાકભાજીના ભાવ કેટલા થયા છે. અમદાવાદમાં શાકભાજીના ભાવ સુરતમાં શાકભાજીના ભાવ વડોદરામાં શાકભાજીના ભાવ મહેસાણામાં શાકભાજીના ભાવ ગુજરાતી સમાચાર / ન્યૂઝ / મહેસાણા / Today Vegetable Price: મન ભરીને ખરીદી લો શાકભાજી, ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ Today Vegetable Price: મન ભરીને ખરીદી લો શાકભાજી, ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ સમગ્ર ગુજરાત રાજ્યના શાકભાજી માર્કેટયાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. શિયાળુ શાકભાજીના પાકની ક્વોલિટી અને આવક વધી છે . આવક વધતા મોટેભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વધુ વાંચો … 1-MIN READ Gujarati Mahesana,Gujarat Last Updated : December 24, 2024, 10:10 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Nirali Gohil Reported By : Rinku Thakor સંબંધિત સમાચાર મહેસાણા: સમગ્ર ગુજરાત રાજ્યના શાકભાજી માર્કેટયાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. શિયાળુ શાકભાજીના પાકની ક્વોલિટી અને આવક વધી છે . આવક વધતા મોટેભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે, કેટલાક શાકભાજી એવા છે, જેમાં ભાવ વધારો પણ નોંધાયો છે. આ શાકભાજીના ભાવમાં રૂ.10થી લઈને રૂ.20 સુધીનો વધારો-ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે. માર્કેટ યાર્ડમાં શિયાળુ શાકભાજીની આવકમાં વધારો થતા રિટેલ માર્કેટમાં પણ તેમની આવક વધી છે. જાણો આજે રિટેલ બજારમાં શાકભાજીના ભાવ કેટલા થયા છે. અમદાવાદમાં શાકભાજીના ભાવ ક્રમ શાકભાજીના નામ ભાવ (કિલોમાં) 1 બટાકા 21 થી 27 2 ડુંગળી 22 થી 35 3 સુરણ 46 થી 50 4 રતાળુ 52 થી 80 5 રીંગણ 10 થી 15 6 રવૈયા 34 થી 60 7 કોબીજ 10 થી 13 8 ફૂલાવર 10 થી 14 9 વાલોર 28 થી 40 10 ટામેટા 27 થી 35 11 દૂધી 16 થી 22 12 તુવેર 40 થી 50 13 વટાણા 55 થી 60 14 સરગવો 85 થી 110 15 સૂકું લસણ 225 થી 300 16 ભીંડા 55 થી 75 17 કાકડી 20 થી 30 18 કારેલા 35 થી 40 19 ગવાર 65 થી 80 20 ચોળી 45 થી 70 21 પરવર 42 થી 45 22 ગિલોડા 42 થી 65 23 તુરિયા 55 થી 70 24 ગલકા 25 થી 35 25 મરચા 47 થી 55 26 લીંબુ 32 થી 45 27 આદુ 35 થી 38 28 બીટ 21 થી 28 29 કંકોડા 80 થી 90 30 ગાજર 16 થી 22 31 મેથી 8 થી 12 32 કોથમીર 12 થી 15 33 ફૂદીનો 25 થી 30 34 લીલી હળદર 36 થી 42 સુરતમાં શાકભાજીના ભાવ ક્રમ શાકભાજીના નામ ભાવ (કિલોમાં) 1 બટાકા 35 2 ડુંગળી 70 3 સુરણ 50 4 રતાળુ 90 5 રીંગણ 50 6 રવૈયા 55 7 કોબીજ 30 8 ફૂલાવર 50 9 વાલોર 50 10 ટામેટા 40 11 દૂધી 50 12 તુવેર 90 13 વટાણા 70 14 સરગવો 100 15 સૂકું લસણ 320 16 ભીંડા 70 17 કાકડી 40 18 કારેલા 70 19 ગવાર 80 20 ચોળી 80 21 પરવર 70 22 ગિલોડા 80 23 તુરિયા 70 24 ગલકા 40 25 મરચા 45 26 લીંબુ 40 27 આદુ 40 28 બીટ 40 29 કંકોડા 80 30 ગાજર 30 31 મેથી 50 32 મગફળી 20 33 કોથમીર 20 34 ફૂૂદીનો 20 35 કેપ્સિકમ 50 36 પાપડી 80 વડોદરામાં શાકભાજીના ભાવ ક્રમ શાકભાજીના નામ ભાવ (કિલોમાં) 1 કોબીજ 60 2 ફ્લાવર 40 3 બટાકા 50 4 ડુંગળી 100 5 ટામેટા 60 6 દુધી 20 7 ટીંડોળા 60 8 ભીંડા 80 9 ધાણા 40 10 કારેલા 80 11 રીંગણ 30 12 આદુ 60 13 કંકોલા 40 14 કેપ્સિકમ 80 15 બીટ 80 16 ગાજર 50 17 વટાણા 60 18 ચોળી 60 19 ગવાર સિંગ 60 20 મૂળા 40 21 પરવળ 35 22 લીંબુ 40 23 મેથી 30 24 પાલક 40 25 મરચા 80 26 તુવેર 50 27 વાલોર પાપડી 100 28 સુરણ 100 29 આંબા હળદર 100 30 પાલક 50 31 લીલી ડુંગળી 40 32 કાકડી 40 33 ફૂદીનો 15 34 ફણસી 80 35 સૂકું લસણ 200 મહેસાણામાં શાકભાજીના ભાવ ક્રમ શાકભાજીના નામ ભાવ (કિલોમાં) 1 ડુંગળી 60-70 2 બટાકા 40- 50 3 ટામેટા 40-50 4 કોબીજ 40 5 ફૂલાવર 30-40 6 વાલોર 30-40 7 ગિલોડા 100 8 દૂધી 60 9 તુવેર 60-80 10 રીંગણ 40-50 11 વટાણા 90-100 12 સરગવો 50-60 13 સૂકું લસણ 400-450 14 ભીંડા 60- 80 15 કાકડી 40-80 16 ગવાર 100-110 17 ચોળી 100 18 ગિલોડા 100 19 મરચા 90/100 20 આદુ 120-100 21 લીલું લસણ 100 22 ગાજર 40-60 23 મેથી 60-70 24 રવૈયા 60 25 કોથમીર 70- 80 રાજકોટમાં શાકભાજીના ભાવ ક્રમ શાકભાજીના નામ ભાવ (કિલોમાં) 1 બટાકા 50 2 ડુંગળી 100 3 સુરણ 120 4 રતાળુ 110 5 રીંગણ 80 6 કોબીજ 60 7 ફૂલાવર 60 8 વાલોર 60 9 ટામેટા 60 10 તુવેર 60 11 વટાણા 100 12 સરગવો 280 13 સૂકું લસણ 280 14 ભીંડા 60 15 કાકડી 50 16 કારેલા 80 17 ગવાર 70 18 પરવર 80 19 ગિલોડા 100 20 તુરિયા 100 21 ગલકા 100 22 મરચા 80 23 લીંબુ 80 24 આદુ 90 25 બીટ 60 26 કંકોડા 120 27 ગાજર 60 28 મેથી 40 29 કોથમીર 10 30 ફૂદીનો 10 31 કેપ્સિકમ 100 32 ચોળી 100 33 દૂધી 80 Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: Green Vegetables , Local 18 , Local News , Mahesana First Published : December 24, 2024, 10:10 am IST વધુ વાંચો
ક્રમ | શાકભાજીના નામ | ભાવ (કિલોમાં) |
---|---|---|
1 | બટાકા | 21 થી 27 |
2 | ડુંગળી | 22 થી 35 |
3 | સુરણ | 46 થી 50 |
4 | રતાળુ | 52 થી 80 |
5 | રીંગણ | 10 થી 15 |
6 | રવૈયા | 34 થી 60 |
7 | કોબીજ | 10 થી 13 |
8 | ફૂલાવર | 10 થી 14 |
9 | વાલોર | 28 થી 40 |
10 | ટામેટા | 27 થી 35 |
11 | દૂધી | 16 થી 22 |
12 | તુવેર | 40 થી 50 |
13 | વટાણા | 55 થી 60 |
14 | સરગવો | 85 થી 110 |
15 | સૂકું લસણ | 225 થી 300 |
16 | ભીંડા | 55 થી 75 |
17 | કાકડી | 20 થી 30 |
18 | કારેલા | 35 થી 40 |
19 | ગવાર | 65 થી 80 |
20 | ચોળી | 45 થી 70 |
21 | પરવર | 42 થી 45 |
22 | ગિલોડા | 42 થી 65 |
23 | તુરિયા | 55 થી 70 |
24 | ગલકા | 25 થી 35 |
25 | મરચા | 47 થી 55 |
26 | લીંબુ | 32 થી 45 |
27 | આદુ | 35 થી 38 |
28 | બીટ | 21 થી 28 |
29 | કંકોડા | 80 થી 90 |
30 | ગાજર | 16 થી 22 |
31 | મેથી | 8 થી 12 |
32 | કોથમીર | 12 થી 15 |
33 | ફૂદીનો | 25 થી 30 |
34 | લીલી હળદર | 36 થી 42 |
Popular Tags:
Share This Post:
લેખિત પરીક્ષા આપ્યા વગર NTPCની સરકારી નોકરી! બસ હોવી જોઈએ આ યોગ્યતા
- by Sarkai Info
- December 24, 2024
એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં ખાવાનું પેક કરો છો તો સાવધાન, જાણો નહીં તો હેલ્થને થશે ભયંકર નુકસાન
December 24, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 24, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
તમને ખબર છે કે કેવી રીતે ઉજવાય છે નાતાલ? ફાધરે જણાવી ઉજવણીની સાચી રીત
- By Sarkai Info
- December 20, 2024
Featured News
આ ભાઈના ઘરની બાલકનીમાં રોજ ભરાય છે પક્ષીઓની સભા, 250થી વધુ પોપટ બને છે મહેમાન
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
લેખિત પરીક્ષા વગર ONGCમાં નોકરીની તક, જો આ લાયકાત હોય તો ફટાફટ કરો અરજી, મળશે શાનદાર પગાર
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.