NEWS

HMP વાયરસ: આ કોઈ નવો વાયરસ નથી, ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી: સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એચએમપીવી વાયરસને લઈને કહ્યું કે, “ગભરાવાની જરૂર નથી અને અમે તેનું મોનિટરિંગ કરી રહ્યા છીએ.” તેમણે જણાવ્યું કે, “આ કોઈ નવો વાયરસ નથી અને તેની ઓળખાણ પહેલા 2001માં થઈ હતી.” તેમણે કહ્યું કે, “અમે તૈયાર છીએ અને તમામ જરૂરી પગલાં ઉઠાવી રહ્યા છીએ.” ચીનમાં જોવા મળતા આ વાયરસની ઓળખાણ ભારતમાં પણ થઈ છે. જ્યાં કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેના સંક્રમિત દર્દી જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ એક્સપર્ટના હવાલેથી સ્પષ્ટ કર્યું HMPV કેટલાય વર્ષોથી આખી દુનિયામાં ફેલાયેલો છે. HMPV શ્વાસ દ્વારા, હવા દ્વારા ફેલાય છે. આ તમામ ઉંમર વર્ગના લોકોને પ્રભાવિત કરી શકે છે. આ વાયરસ શિયાળો અને હવામાન બદલાવાની શરૂઆતી મહિનાઓમાં વધારે ફેલાય છે. ચીનમાં HMPVના કેસના હાલના રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલય ICMR અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર ચીન સાથે સાથે પાડોશી દેશની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ચિંતાની કોઈ વાત નથી- સ્વાસ્થ્યમંત્રી સ્વાસ્થ્ય મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું કે, “સ્થિતિની સમીક્ષા માટે 4 જાન્યુઆરીના રોજ સ્વાસ્થ્ય સેવાઓના મહાનિદેશકની અધ્યક્ષતામાં સંયુક્ત દેખરેખ સમૂહની બેઠક થઈ. દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ અને દેખરેખ નેટવર્ક સતર્ક છે અને આ ખાતરી કરતા દેશ કોઈ પણ ઊભરતી સ્વાસ્થ્ય ચેલેન્જને તરત જવાબ આપવા માટે તૈયાર છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ.” ગુજરાતી સમાચાર / ન્યૂઝ / દેશવિદેશ / HMP વાયરસ: આ કોઈ નવો વાયરસ નથી, ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી: સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા HMP વાયરસ: આ કોઈ નવો વાયરસ નથી, ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી: સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ એક્સપર્ટના હવાલેથી સ્પષ્ટ કર્યું HMPV કેટલાય વર્ષોથી આખી દુનિયામાં ફેલાયેલો છે. HMPV શ્વાસ દ્વારા, હવા દ્વારા ફેલાય છે. આ તમામ ઉંમર વર્ગના લોકોને પ્રભાવિત કરી શકે છે. વધુ વાંચો … 1-MIN READ Gujarati Last Updated : January 6, 2025, 10:10 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Pravin Makwana સંબંધિત સમાચાર નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એચએમપીવી વાયરસને લઈને કહ્યું કે, “ગભરાવાની જરૂર નથી અને અમે તેનું મોનિટરિંગ કરી રહ્યા છીએ.” તેમણે જણાવ્યું કે, “આ કોઈ નવો વાયરસ નથી અને તેની ઓળખાણ પહેલા 2001માં થઈ હતી.” તેમણે કહ્યું કે, “અમે તૈયાર છીએ અને તમામ જરૂરી પગલાં ઉઠાવી રહ્યા છીએ.” ચીનમાં જોવા મળતા આ વાયરસની ઓળખાણ ભારતમાં પણ થઈ છે. જ્યાં કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેના સંક્રમિત દર્દી જોવા મળ્યા છે. જાહેરાત સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ એક્સપર્ટના હવાલેથી સ્પષ્ટ કર્યું HMPV કેટલાય વર્ષોથી આખી દુનિયામાં ફેલાયેલો છે. HMPV શ્વાસ દ્વારા, હવા દ્વારા ફેલાય છે. આ તમામ ઉંમર વર્ગના લોકોને પ્રભાવિત કરી શકે છે. આ વાયરસ શિયાળો અને હવામાન બદલાવાની શરૂઆતી મહિનાઓમાં વધારે ફેલાય છે. ચીનમાં HMPVના કેસના હાલના રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલય ICMR અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર ચીન સાથે સાથે પાડોશી દેશની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જાહેરાત ચિંતાની કોઈ વાત નથી- સ્વાસ્થ્યમંત્રી સ્વાસ્થ્ય મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું કે, “સ્થિતિની સમીક્ષા માટે 4 જાન્યુઆરીના રોજ સ્વાસ્થ્ય સેવાઓના મહાનિદેશકની અધ્યક્ષતામાં સંયુક્ત દેખરેખ સમૂહની બેઠક થઈ. દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ અને દેખરેખ નેટવર્ક સતર્ક છે અને આ ખાતરી કરતા દેશ કોઈ પણ ઊભરતી સ્વાસ્થ્ય ચેલેન્જને તરત જવાબ આપવા માટે તૈયાર છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ.” જાહેરાત Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: 10 Health tips , HMPV , Human Metapneumovirus , JP Nadda First Published : January 6, 2025, 10:10 pm IST વધુ વાંચો None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.