મહેસાણા: બદલાતા મોસમ અને પાકની આવકના આધારે શાકભાજીના ભાવમાં વધ-ઘટ જોવા મળતી હોય છે. ત્યારે આજે શિયાળુ શાકભાજીના પાકની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેમાં રીંગણ, ફૂલાવર, તુવેર, પાપડી, ગુવાર, વાલોર વગેરે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ગૃહિણીઓના મતે શાક્ભાજીની ક્વોલિટી જોઈએ એવી મળી રહી નથી. ત્યારે આવો જાણીએ કે, આજે માર્કેટમાં શાકભાજીનો કેટલો ભાવ રહ્યો છે? અમદાવાદમાં શાકભાજીના ભાવ મહેસાણામાં શાકભાજીના ભાવ ગુજરાતી સમાચાર / ન્યૂઝ / મહેસાણા / Today Vegetable Price: ગૃહિણીઓને લસણ ખરીદવું પડશે મોંઘું, કિલોના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો Today Vegetable Price: ગૃહિણીઓને લસણ ખરીદવું પડશે મોંઘું, કિલોના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ જામી ગયો છે. જેને કારણે શાકભાજીમાં ખાસ કરીને લીલી ભાજીની માંગ ખૂબ વધી છે. જેથી ગુજરાત રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીને કારણે શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વધુ વાંચો … 1-MIN READ Gujarati Mahesana,Gujarat Last Updated : January 7, 2025, 10:12 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Nirali Gohil Reported By : Rinku Thakor સંબંધિત સમાચાર મહેસાણા: બદલાતા મોસમ અને પાકની આવકના આધારે શાકભાજીના ભાવમાં વધ-ઘટ જોવા મળતી હોય છે. ત્યારે આજે શિયાળુ શાકભાજીના પાકની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેમાં રીંગણ, ફૂલાવર, તુવેર, પાપડી, ગુવાર, વાલોર વગેરે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ગૃહિણીઓના મતે શાક્ભાજીની ક્વોલિટી જોઈએ એવી મળી રહી નથી. ત્યારે આવો જાણીએ કે, આજે માર્કેટમાં શાકભાજીનો કેટલો ભાવ રહ્યો છે? જાહેરાત અમદાવાદમાં શાકભાજીના ભાવ ક્રમ શાકભાજીના નામ ભાવ (કિલોમાં) 1 બટાકા 22 થી 30 2 ડુંગળી 20 થી 30 3 સુરણ 43 થી 45 4 રતાળુ 52 થી 80 5 રીંગણ 8 થી 12 6 રવૈયા 25 થી 40 7 કોબીજ 4 થી 6 8 ફૂલાવર 4 થી 7 9 વાલોર 16 થી 23 10 ટામેટા 15 થી 22 11 દૂધી 12 થી 20 12 તુવેર 30 થી 40 13 વટાણા 32 થી 35 14 સરગવો 65 થી 80 15 સૂકું લસણ 195 થી 280 16 ભીંડા 55 થી 75 17 કાકડી 20 થી 30 18 કારેલા 35 થી 40 19 ગવાર 65 થી 80 20 ચોળી 42 થી 65 21 પરવર 42 થી 45 22 ગિલોડા 42 થી 65 23 તુરિયા 55 થી 70 24 ગલકા 25 થી 35 25 મરચા 40 થી 50 26 લીંબુ 32 થી 50 27 આદુ 35 થી 36 28 બીટ 15 થી 20 29 કંકોડા 80 થી 90 30 ગાજર 16 થી 20 31 મેથી 9 થી 12 32 કોથમીર 9 થી 12 33 ફૂદીનો 17 થી 20 34 લીલી હળદર 35 થી 40 મહેસાણામાં શાકભાજીના ભાવ ક્રમ શાકભાજીના નામ ભાવ (કિલોમાં) 1 શક્કરિયા 50-60 2 બટાકા 40-50 3 ટામેટા 30-40 4 કોબીજ 40 5 ફૂલાવર 30-40 6 વાલોર 30-40 7 ગિલોડા 80-100 8 દૂધી 40-60 9 તુવેર 60-80 10 રીંગણ 30-40 11 વટાણા 60-80 12 સરગવો 50-60 13 સૂકું લસણ 400-450 14 ભીંડા 80-100 15 કાકડી 40-80 16 લીંબું 70-80 17 મકાઈ 40-50 18 ગિલોડા 80-100 19 મરચા 80/70 20 આદુ 80-100 21 કોબીજ 40 22 ગાજર 20-40 23 મેથી 50 24 રવૈયા 50 25 કોથમીર 70- 80 26 ચોળી 100 27 પાલક 30-40 28 પાપડી 40-50 29 ડુંગળી 40-60 30 રીંગણ 40-50 Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: Green Vegetables , Local 18 , Local News , Mahesana , vegetable prices First Published : January 7, 2025, 10:12 am IST વધુ વાંચો
ક્રમ | શાકભાજીના નામ | ભાવ (કિલોમાં) |
---|---|---|
1 | બટાકા | 22 થી 30 |
2 | ડુંગળી | 20 થી 30 |
3 | સુરણ | 43 થી 45 |
4 | રતાળુ | 52 થી 80 |
5 | રીંગણ | 8 થી 12 |
6 | રવૈયા | 25 થી 40 |
7 | કોબીજ | 4 થી 6 |
8 | ફૂલાવર | 4 થી 7 |
9 | વાલોર | 16 થી 23 |
10 | ટામેટા | 15 થી 22 |
11 | દૂધી | 12 થી 20 |
12 | તુવેર | 30 થી 40 |
13 | વટાણા | 32 થી 35 |
14 | સરગવો | 65 થી 80 |
15 | સૂકું લસણ | 195 થી 280 |
16 | ભીંડા | 55 થી 75 |
17 | કાકડી | 20 થી 30 |
18 | કારેલા | 35 થી 40 |
19 | ગવાર | 65 થી 80 |
20 | ચોળી | 42 થી 65 |
21 | પરવર | 42 થી 45 |
22 | ગિલોડા | 42 થી 65 |
23 | તુરિયા | 55 થી 70 |
24 | ગલકા | 25 થી 35 |
25 | મરચા | 40 થી 50 |
26 | લીંબુ | 32 થી 50 |
27 | આદુ | 35 થી 36 |
28 | બીટ | 15 થી 20 |
29 | કંકોડા | 80 થી 90 |
30 | ગાજર | 16 થી 20 |
31 | મેથી | 9 થી 12 |
32 | કોથમીર | 9 થી 12 |
33 | ફૂદીનો | 17 થી 20 |
34 | લીલી હળદર | 35 થી 40 |
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
-
- January 7, 2025
-
- January 7, 2025
-
- January 7, 2025
Featured News
Latest From This Week
રાજકોટ: વિંછીયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 52 લોકોની અટકાયત, 3 પોલીસ કર્મી ઘાયલ
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.